Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ચીનમાં વ્યાપાર કરતા લોકો મૂલ્યો સાથે સમજૂતી કરે છેઃ અલ્ફાબેટના ચેરમેનનો દાવો

ગુગલની પેરેંટ કંપની અલ્ફાબેટના ચેરમેન જોન હેનેસીએ કહ્યું કે ચિનમાં વેપાર કરતા લોકોને પોતાના થોડા મૂલ્યોથી સમજૂતી કરવી પડે છે.  કારણ કે ચીનના કાયદા આપણા દેશ (અમેરીકા)થી ઘણા જુદા છે. અહેવાલ પ્રમાણે ગુગલ ચીનના સેંસરશીપ કાયદાઓને અનુરૃપ સર્ચ ઇંજન બનાવી રહી હતી પરંતુ હવે આ પ્રોજેકટ પરત લઇ લેવામાં આવ્યો છે.

(12:03 am IST)