Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અંદમાન નિકોબાર દ્વીપમાં આદિવાસીઓએ તિર મારી અમેરિકી નાગરિકની હત્યા કરી

નવી દિલ્હી: અંદમાન નિકોબાર દ્વીપમાં આદિવાસી માછીમારોએ તીરથી અમેરિકી નાગરિક જોન એલન ચાઉં ની હત્યા કરી દીધી છે પોલીસ અધિકારી દ્વારા  મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માછીમારો ચાઉનો ઉતરી સેટીનેલ દ્વીપ લઇ ગયા હતા જ્યાં એ જાતિના ઘણાબધા લોકો રહે છે અને જ્યાં સાત માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી ત્યાં લઇ જઈને આ શખ્સને તિર મારીને મોતનેઘાટ ઉતારી દીધો હોવાની માહિતી મળી રહી છે.

 

 

(6:59 pm IST)