Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પાકિસ્તાનમાં મોટર ફાટવાના કારણે ત્રણ બાળકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત પશ્ચિમોત્તર કબાયલી વિસ્તારમાં એક અજુગતી ઘટના બની છે જેમાં જૂની મોટરનો ગોળો ફાટવાના કારણે ત્રણ બાળકો મોતને ભેટ્યા છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘાટ સ્વાતિ ઘાટના મટ્ટ તહસીલમાં બની છે આ ક્ષેત્રમાં એક સમયે પાકિસ્તાની તાલિબાનનો ગઢ હતો કહેવાય રહ્યું છે કે બાળક ખેતરમાં પડેલ મોટરથી રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે.

 

(6:59 pm IST)