Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

જગ્યાની કમીના કારણે ઈઝરાયલમાં બની રહ્યું છે ભૂગર્ભ કબ્રસ્તાન

ઈઝરાયલી રાજધાની યેરૂશલમમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં જગ્યાની કમીના કારણે તેમની જ નીચે ૨૨ હજાર શબોની ક્ષમતાવાળુ કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યું છે. નવા કબ્રસ્તાનમાં શબોને દફનાવવાનું કામ નવેમ્બર-૨૦૧૮થી શરૂ થઈ શકે છે. નિર્માણકર્તાઓ અનુસાર, 'આધુનિક વિશ્વમાં આ પ્રકારનું પહેલું કબ્રસ્તાન હશે.'

 

(12:23 pm IST)