Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

આ પિતા-પુત્રને છે આ વાતથી એલર્જી

નવી દિલ્હી: બ્રિટેનમાં એક બાપ-દીકરાને બુટ પહેરવાથી દર લાગે છે જ્યાં એક ટોમ બેન્કર અને તેનો 9 વર્ષનો દીકરો દિમૂડી બુટ પહેરવાથી ડરે છે બંનેના પગને હાલમાં જોઈને સહુ કોઈ ડરી જાય તેવું છે આ બને બાપ-દીકરાને એક અજીબ પ્રકારની બીમારી છે જેનું નામ છે PachyonychiaCongenita દુનિયાભરમાં અરબો લોકોને અત્યારસુધીમાં 600 લોકો આ બીમારીનો શિકાર બન્યા છે આ બીમારીના કારણે લોકોને ઘણીબધી મુશ્કેલીઓ વેઠવાની નોબત આવી છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એક પ્રકારનું જેનેટિક ડિસઓર્ડર છે જે વ્યક્તિને જીન્સમાં મળે છે.

(5:20 pm IST)