Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સાઉદી અરબમાં પ્રથમ મહિલા એક્ટિવિસ્ટને સજાએ મોત

નવી દિલ્હી: મહિલા એક્ટિવિસ્ટની રિહાઈની માંગને લઈને કેનેડાની સાથે સંબંધમાં તનાવ પછી સાઉદી અરબ  પ્રથમ મહિલા એક્ટિવિસ્ટને સજાએ મોતની સુનવણી આપવાની તૈયારી કરી રહ્યું છે  29 વર્ષીય ઇસરા અલ-ધોમદમને તેને પતિ મુસા અલ-હાશિમ સાથે ડિસેમ્બર 2015માં ધરપકડ કરવામાં આવી હતી આ બને પર પૂર્વી કાંતિફ પ્રાંતમાં અરબ ક્રાંતિ પછી સરકાર વિરોધી પ્રદર્શ આયોજિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.જે બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેને સજાએ મોતની સુનવણી કરવામાં આવશે.

(4:56 pm IST)