Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

અમેરિકાના અલાસ્કામાં 7.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. ભૂકંપને જોઈને સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (યુએસજીએસ) વિભાગે દક્ષિણ અલાસ્કા અને અલાસ્કાના પ્રાયદ્વીપ માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે.

               અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગે જણાવ્યું છે કે, અલાસ્કામાં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેને કારણે ભૂકંપના કેન્દ્રથી 300 કિમીની માર્યાદામાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

(6:17 pm IST)