Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ટેક્સાસની જેલમાં 500થી વધુ મહિલા કેદી કોરોના પોઝિટિવ આવતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી:અમેરિકામાં દક્ષિણી રાજ્ય ટૈક્સાસની એક સંઘીય જેલમાં કોરોના સંક્રમિતની સંખ્યા બુધવારના રોજ  વધીને 510પહોંચી ગઈ છે.

    સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટેક્સાસના પાંચમા સૌથી મોટા શહેર ફોર્ટની સંઘીય જેલમાં 500 મહિલા કેદીઓ કોરોના વાયરસ સંક્રમિત થતા અરેરાટી મચી જવા પામી છે ત્રણ અઠવાડિયા પહેલા જેલમાં માત્ર ત્રણ કોરોનાના કેસ હતા જે અચાનક વધીને 510પહોંચી ગયા છે.

(6:16 pm IST)