Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ગ્લોબલ વોર્મિંગના કુપ્રભાવોને ઓછો કરી શકાય છે : વૈજ્ઞાનિકનો દાવો

નવી દિલ્હી: મિથેનના કાર્બન ડાયોક્સાઇડમાં બદલીને જળવાયું પરિવર્તનની જંગને જીતી શકાય છે સ્ટૈનફોર્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એક ગ્રીન હાઉસ ગેસને અન્યમાં પરિવર્તિત કરવાથી ગ્લોબલ  વોર્મિંગના કુપ્રભાવોથી બચી શકાય છે. નેચર સસ્ટેનબિલીટી જનર્લમાં પ્રકાશિત કરવામાં આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  વાયુમંડળમાં જાણી જોઈને કાર્બનડાયોક્સાઇડ છોડવાનું થોડુંક અસહ્ય થનાર છે પરંતુ આ કારણોસર વાયુમંડળમાં રહેલ મિથેનને ખતમ કરવામાં મદદ મળી શકે છે  પરિવર્તનને પણ લાભકારી સાબિત થશે.

(5:57 pm IST)