Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ચીનઃ ભીડમાં કાર ઘૂસવાથી ૬ ના મોતઃ પોલીસની ગોળીથી ચાલક માર્યો ગયો

ચીનના હુબેઇ પ્રાંતમાં એક વ્યકિતએ  શુક્રવારના ભીડમાં પોતાની કાર ઘુસાડી દીધી જેના કારણે છ લોકોના મોત થયા અને ૭ અન્ય ઘાયલ થયા જયારે કાર ાલકની પોલીસની ગોળી લાગવાથી મોત થયું. સામે આવેલ ઘટના પછીના વિડીયોમાં લોકો આમતેમ ભાગતા અને ઘાયલોને મદદ કરતા જોવા મળ્યા.

(11:12 pm IST)