Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ન્યુઝીલેન્ડમાં પ્રતિબંધ પછી ૧૦૦૦ થી વધારે લોકોએ હથિયાર છોડવાની ઇચ્છા પ્રદર્ર્શિત કરી

ન્યુઝીલેન્ડની મસ્જિદોમાં થયેલ આતંકી હુમલા પછી અસોલ્ટ રાઇફલો અને સેમિ ઓટોમેટીક બંદુકોના વેચાણ પર પ્રતિબંધની જાહેરાત પછી ૧૦૦૦ થી વધારે લોકોએ પોતાના હથિયાર છોડવાની ઇચ્છા બતાવી છે. આસીસ્ટન્ટ પોલીસ કમિશ્નર તુષા પેનીએ બતાવ્યું કે થોડા લોકોએ પોલીસની વેબસાઇટ પર નકલી આવેદન પણ આપ્યું છે જે વર્તમાન સ્થિતિમાં સ્વીકાર્ય નથી.

(11:11 pm IST)