Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

વિશ્વનું સૌથી મોટું લગ્જરી યાત્રી વિમાન બંધ થવાની કગાર પર

નવી દિલ્હી: પોતાના વિશાળ આકાર અને સુખ સુવિધાઓને લઈને દુનિયા આખીમાં પ્રસિદ્ધ વિશ્વનું સૌથી મોટું યાત્રી વિમાન બંધ થવાની કગાર પર છે લોચિંગના સમયે વિમાનને ઉડતું જોવામાં આવ્યું હતું આ વિમાન લોન્ચ થયાને હજુ 11 વર્ષ જ થયા છે અને આ વિશાળકાય વિમાનને ખરીદવા માટે કોઈ મળ્યું નથી આ ખુબજ ચોંકાવનારી ઘટના જણાઈ રહી છે.

(5:46 pm IST)