Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

હુઆવેઇની સીએફઓના પ્રત્યાપર્ણની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરશે યુએસ.

અમેરીકામા કેનેડીયન રાજદૂત ડેવિડ મેકનોટનએ કહ્યું છે કે અમેરીકા ચીની ઇલેકટ્રોનીકસ કંપની હુઆવેઇની સીએફઓ મેંગ વાંઝુના પ્રત્યાપર્ણની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરશે. વાંઝુની ધરપકડ (૧ ડિસેમ્બર)ના ૬૦ દિવસની અંદર અમેરીકાને પ્રત્યાર્પણની અરજી આપવી પડશે. ચીનએ કહ્યું છે કે અમેરીકા અને કેનેડાએ પ્રત્યાર્પણ સમજુતીનુ ઉલ્લંઘન કરેલ છે.

(11:32 pm IST)