Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રોનાલ્ડોએ ટેકસ ચોરી મામલામાં સ્વીકાર કરી રૂ.૧પ૦ કરોડ દંડની સજા

પૂર્તગાલી ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ  ટેકસ ચોરી મામલામા ર વર્ષની જેલ (નિલંબિત) અને લગભગ રૂ. ૧પ૦ કરોડની દંડની સજા સ્વીકારી લીધી છે. રોનાલ્ડો વર્ષ ર૦૧૧-૧૪ દરમ્યાન રૂ. ૧૧૧.૪૪ કરોડની ટેકસ ચોરી મામલામા દોષી ગણવામાં આવ્યા. પહેલેથી કોઇ ગુન્હાહીત રેકોર્ડ ન હોવાના કારણે સ્પેનિશ કાયદાને લઇ રોનાલ્ડો જેલ નહી જાય.

(11:35 pm IST)