Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

શિંજિયાંગ રાજ્યમાં 15 વર્ષ સુધીના બાળકોને મળશે મફત શિક્ષણ

નવી દિલ્હી: ચીનના કટ્ટરપંથી ઇસ્લામ અને આતંકવાદના પ્રભાવથી ઉજાગર કરવા માટે મુસ્લિમ યુવાઓને બચાવવાના પ્રયાસમાં સમગ્ર શિજિયાંગ રાજ્યમાં આવેલ તમામ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે 15 વર્ષ સુધી મફત શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.શિક્ષા વિભાગ દ્વારા જણાવાયું કે શિજિયાંગમાં આવેલ તમામ હાઇસ્કૂલોમાં શિક્ષા લેનાર અંદાજે 8 લાખ 60 હજાર વિદ્યાર્થીઓને મફત શિક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 

(7:32 pm IST)