Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

પાકિસ્તાનના નાણાં મંત્રી ઇશહાક પર લટકતી વોન્ટેડની તલવાર

નવી દિલ્હી: પાકિસ્તાનની જવાબદેહી અદાલતે દેશના નાણામંત્રી ઇશહાક ડારને લંચના એક મામલામાં વોન્ટેડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે.આરોગ્યના કારણે નાણામંત્રી લંડન હોવાના લીધે જજ મહોમ્મ્દ બસીરે આ મામલા પર સુનવણી કરી છે.ડારના વકીલ દ્વારા આ મામલામાં વ્યક્તિગત છૂટ મંગાવાની અરજીને પણ ન્યાયાધીશ દ્વારા ફગાવી નાખવામાં આવી હતી.4 ડિસેમ્બર સુધી અદાલતે આ કાર્યવાહી સ્થગિત કરી દીધી છે.

 

(7:31 pm IST)