Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

મંગળ 2020 મિશન માટે નાસાનું પહેલું પેરાશૂટ પરીક્ષણ સફળ

નવી દિલ્હી:અંતરિક્ષ એજન્સી નાસાએ અવાજની ગતિથી પણ ઝડપ ચાલનાર એક પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું છે જેનો ઉપયોગ તે 2020ના પોતાના મંગળ ગ્રહ મિશન દરમિયાન કરશે.આ મિશન 5.4 કિલોમીટરની પ્રતિ સેકેન્ડની ગતિથી મંગળના વાતાવરણમાં પ્રવેશ કરનાર અંતરિક્ષ યાનની ગતિને ધીમું કરવા માટે એક ખાસ પ્રકારનું પેરાશૂટ છે.મિશન માટે કરવામાં આવેલ તૈયારીઓનો આ પહેલો વિડિઓ શેર કરવામાં આવ્યો છે.જેમાં પેરાશૂટ અવાજની ગતિથી પણ ઝડપી રીતે ફૂલી જાય છે.

 

(7:31 pm IST)