Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

શું આપણે પણ આપણા વડિલોને આવી રીતે ફીટ રાખી શકીએ ?

આ તસ્વીર છે બ્રિટનના મહારાણી એલિઝાબેથની. જેઓ ૯૧માં વર્ષે પણ ઘોડેસ્વારી કરે છે. આ તસ્વીર ભારતના વડીલો માટે ફીટનેસની મિસાલ બની શકે છે. શું આપણે આપણા વડીલોને આ રીતે ફીટ રાખવામાં મદદ કરી ન શકીએ ?

 

(12:02 pm IST)