Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

પ્રિન્સેસ ડાયનાનું પર્સ ૭.૮ લાખ રૂપિયા રળશે

૧૯૮૦ ના દાયકામાં પ્રિન્સેસ ડાયના જે સિલ્વર બેગ વાપરતા હતા એ તેમણે કેન્સિગ્ટન પેલેસના સિનિયર હાઉસમેડ શીલા ટિલેને આપ્યું હતું. આ પર્સ ખૂબ ભારે અને સોલિડ સિલ્વરનું બનેલું હતું.૧૯૮૩માં ડાયનાને જે ચીજો નહોતી જોઇતી એ તેના બટલરે કિચનના કામ કરતી હાઉસ મેઇડ્સમાં વહેંચી દીધી હતી. તાજેતરમાં  આ બેગ ઓકશનમાં વેચાવા નીકળી છે અનેએ ૧ર,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૭.૮ લાખ રૂપિયામાં વેચાશે એવી સંભાવના છે.

 

(12:06 pm IST)