Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રર વર્ષીય શખ્સએ એક અમેરિકી મોલમા ઘૂસાડી એસયુવીઃ વિડીયો વાયરલ થયો

              અમેરિકાના એક મોલમાં  એસયુવી ઘુસાડયા પછી  એક રર વર્ષના શખ્સની શુક્રવારના રોજ તેની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાનો એક વિડીયો  સામે આવ્યો છે જેમા સ્ટોરના કર્મચારી આમ તેમ ભાગતા જોવા મળ્યા.

         પોલીસએ બતાવ્યુ કે આ ઘટનાને આતંકી ગતિવિધીઓથી જોડાયેલ હોવાનેા અથવા શખ્સના એકટિવ શુટર હોવાનો સંકેત મળ્યો નથી.

(12:05 am IST)