Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

હાઉતી વિદ્રોહીઓએ સાઉદી અરબ પર તમામ પ્રકારના હુમલા રોકવાની ઘોષણા કરી

        યમનના હાઉતી વિદ્રોહીઓને સાઉદી અરબ પર બધા બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા રોકવાની ઘોષણા કરતા કહ્યૂં છે કે યુદ્વની નિરંતરતા ખતરનાક ઘટનાઓને જન્મ આપશે.

         હાઉતીના ટોચના રાજનૈતિક પરિષદના પ્રમુખ મેહદી-અલ-મશ્તએ સાઉદીથી પણ સકારાત્મક પ્રતિક્રિયા ની ઉમ્મીદ બતાવી છે.

         હાઉતીએ સાઉદીના તેલ સંયંત્રો પર ડ્રોન હુમલા કર્યા હતા.

(12:05 am IST)