Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

તેલ સંયંત્રો પર ડ્રોન હુમલા પછી પોતાના સૈનિકોને સાઉદી અરબ મોકલશે અમેેરિકા

         અમેરિકાએ ઘોષણા કરી છે કે તે સાઉદી અરબમાં તેલ સંયંત્રો પર થયેલ ડ્રોન હુમલાને લઇ પોતાના સૈનિકોને ત્યાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

         રક્ષા મંત્રી માર્ક એસ્પરએ કહ્યૂં છે કે આ હાજરી સુરક્ષાત્મક હશે જો કે હજુ નકકીી નથી થયું કે કેટલા સૈનિકોને સાઉદી અરબમાં મોકલવામા આવશે.

         અમેરિકા અને સાઉદી અરબ એ ઇરાન પર લગાવ્યો છે હુમલાઓ આરોપ.

 

(12:03 am IST)