Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

રશિયાના વિમાન દુર્ઘટનામાં ઈઝરાયેલને જવાબદાર માનવામાં આવ્યું

નવી દિલ્હી: રશિયાના વિમાનને મારવા માટે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક ઇઝરાયલી મિસાઈલના હુમલા દરમ્યાન આ વિમાન સિરિયાની ફાયરિંગની ઝપેટમાં આવી ગયું છે આ ઘટનાથી રશિયા સમકક્ષ રહ્યું છે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે આ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:24 pm IST)