Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અફઘાનિસ્તાન: સંઘર્ષ ક્ષેત્રમાં રેકોર્ડિંગ દરમ્યાન પત્રકારોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાન સતત સંઘર્ષ ક્ષેત્રમાં રિપોર્ટિંગ કરનાર પત્રકારની માટે ખતરનાક દેશ સાબિત થઇ રહ્યો છે.અહીંયા અત્યાર સુધીમાં 14 મીડિયાકર્મી મોતને ભેટ્યા છે. કાબુલમાં 5 સપ્ટેમ્બરના રોજ આત્મઘાતી હુમલાનું લાઈવ રિપોર્ટિંગ કર્યાની થોડીક ક્ષણ પછી એક કાર વિસ્ફોટમાં પત્રકાર સહીત ફરમારજનું મોત નીપજ્યું હતું.

(5:25 pm IST)