Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કોરોના સામે કેન્ડલ-લાઇટ

જર્મનીમા૦ કોવિડ-૧૯ ને કારણે લગભગ ૮૦૦૦ થી વધુ લોકોનો જીવ ગયો છે. ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગેર્ટુડ શોપ નામના ૬૦ વર્ષનાં ટેકસ એડ્વાઇઝરે લગભગ ૮૦૦૦ મીણબત્તીઓ સળગાવીને ક્રોસનું નિશાન બનાવ્યું હતું.

(2:57 pm IST)