Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

ગ્રીસમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ઉત્તર પશ્ચિમ ગ્રીસમાં શનિવારના રોજ 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા. હેઠળ પરગા શહેરમાં એક એક બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી ઘટનામાં હજુ સુધી કોઈ પણ  લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

                  ભૂકંપના જટકાના કારણોસર 2500નાગરિકને અસર થઇ  છે.નાગરિકોમાં મકાનોને પણ નુકશાન પહોંચ્યું છે.ભુસખ્લનના વિસ્તારમાં રસ્તાને પણ નુકશાન પહોંચ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:39 pm IST)