Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

બાળકોએ પોકેટમનીમાંથી કોરોના માટે સેવા આપી રહેલાં ડોકટરો-નર્સો માટે ગિફટ ખરીદી

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતાં મિસિસ કેલિશા પિકિંગ્ટનનાં ચાર બાળકો કોરોના વાઇરસના રોગચાળાનો મુકાબલો કરતાં ડોકટરો અને નર્સોને જોયા પછી ભાવવિભોર થઇ ગયાં હતાં. એ બાળકોએ તેમના હાથખર્ચીના પૈસામાંથી ભેટસોગાદ ખરીદીને એ ડોકટરો-નર્સોને ભેટ આપી હતી. ચાર બાળકોની લાગણીશીલતા સહિત વૃદ્ધોને મદદ કરવાના અને બીમારોને સહાયના અનેક કિસ્સા સોશ્યલ મીડિયામાં લોકપ્રિય બન્યા છે.

(3:55 pm IST)