Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

યુએઇની કંપનીએ ન્યુઝીલેન્ડ આતંકી હુમલાનો જશ્ન મનાવનાર કર્મચારીને નોકરીમાંથી બરત કર્યો

સંયુકત અરબ અમિરાત (યુએઇ) માં આવેલ સિકયોરીટી કંપની ટ્રાંસગાર્ડ ના તે કર્મચારીને  નોકરીમાંથી કાઢી મુકયો છે. જેણે પોતાની ખાનગી ફેશબુક એકાઉન્ટ પર ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ હુમલાના સમર્થનમાં પોષ્ટ લખ્યુ હતુ કંપનીએ કહ્યું કે આ કર્મચારીને યુએઇ સરકારએ  છૂટો કરી દીધો છે. જો કે કર્મચારીનું નામ રાષ્ટ્રીયતા અને પદનો ખુલાસો નથી કર્યો.

(10:11 pm IST)