Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

બાયોડીઝલના એટી-ડપિંગ ડયુટી મામલે ઈંડોનેશિયાએ જીત હાસિલ કરી

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાએ યુરોપીય સંઘ વિરુદ્ધ અપીલ કરીને જીત હાસિલ કરી લીધી છે.વ્યાપાર મંત્રાલયે બુધવારના રોજ જણવ્યું છે કે બાયોડીઝલ પર બ્લોકના એટી ડોપિંગ ડ્યુટીને લઈને વિવાદ વિરુધ્દ અપીલ કરીને યુરોપીય યુનિયનની વિરુદ્ધ ઇન્ડોનેશિયાએ જીત હાસિલ કરી લીધી છે.ઇન્ડોનેશિયા બાયોફ્યુલ પ્રોડયુઝર્સ એસોશિએશનએ નિર્ણયનું સ્વાગત કર્યો છે અને કહ્યું છે કે અમે નિર્માતાઓના નીયાર્તની તૈયારી ટૂંક સમયમાં શરૂ કરવાનું જણાવી રહ્યા છીએ.

(8:44 pm IST)