Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

૪.પ અબજ વર્ષ જુના શનિની આસપાસ રીંગ્સ ૧.૧૦ કરોડ વર્ષ પહેલા બની હશે : શોધ

નાસાના કેસીની અંતરીક્ષયાનના ડેટા પર આધારિત એક નવા અધ્યયનમાં બતાવવામાં આવ્યુ છે કે ૪.પ અબજ વર્ષ પહેલા બનેલ શનિ ગ્રહની આસપાસ રીંગ્સનું નિર્માણ ૧-૧૦ કરોડ વર્ષ પહેલા થયુ હશે. ખગોળવિદોના જણાવ્યા મુજબ રિંગ્સનું નિર્માણ સંભવતઃ શનિના ચંદ્રમાઓની વચ્ચે ટકરાવ અથવા એક ધૂમકેતૂના કારણે થયુ જે ગ્રહની નજીક આવી વિખેરાયેલ હશે.

(10:10 pm IST)