Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

વિશ્વના સૌથી ક્યૂટ ડોગનું નિધન

નવી દિલ્હી: વિશ્વના સૌથી ક્યૂટ ડોગ બુ નું 12 વર્ષની વયે નિધન થયું છે તે દુનિયાનું સૌથી પ્રેમાળ ડોગ માનવામાં આવતું હતું તેના માલિકે આજે આ ડોગના મૃત્યુના સમાચાર આપ્યા છે બુના માલિકે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે તે ખુબજ દુઃખની લાગણી અનુભવે છે કારણ કે બુ હવે આ દુનિયામાં નથી રહ્યું અને આ પોસ્ટને 54 હજાર કોમેન્ટ મળી છે અને 87 હજારથી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહી છે.

(5:32 pm IST)