Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વર્ષ 2070 સુધી વિલુપ્ત થવાની કગાર પર હશે વૃક્ષ અને પશુઓ:વૈજ્ઞાનિકોની આગાહી

નવી દિલ્હી:જળવાયું પરિવર્તનના કારણે દુનિયાઆખીમાં વર્ષ 2070 પશુ અને વૃક્ષની  એક ત્રુતિયાંશ પ્રજાતિઓ વિલુપ્ત થવાની કગાર પર પહોંચી જશે. એક સંશોધનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

               અમેરિકામાં યુનિવર્સીટી ઓફ એરિજોનાના શોધકર્તાઓએ આવનાર 50 વર્ષમાં જળવાયું પરિવર્તનથી થનાર પ્રભાવની જાણકારી આપી છે. જળવાયું પરિવર્તનથી વર્તમાનમાં પડી રહેલ પ્રભાવ,ભવિષ્યને લઈને કરવામાં આવેલ વિભિન્ન અનુમાનોના આધાર પર આ માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:08 pm IST)
  • જસદણમાં સરાજાહેર દલિત યુવાનની હત્યા : લાતી પ્લોટમાં સરાજાહેર છરીનો ઘા ઝીકી કિરણ રમેશભાઈ પરમારની હત્યા : આરોપી અને મૃતક બંને મિત્રો વચ્ચે બોલાચાલી થતા ઉશેકરાઈને છરીનો ઘા ઝીકી દીધો : આરોપી ફરાર : કિરણ લોહીથી લથપથ હાલાતમાં હોસ્પિટલ પહોંચે એ પહેલા પ્રાણ પંખેરું ઉડી ગયું : જસદણ સિવિલ હોસ્પિટલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો : દલિત વાસમાં પણ પોલીસ ગોઠવાઈ : બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા: વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 7:27 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • દિલ્હી યુનિ,ની મહિલાઓની ગાર્ગી કોલેજમાં તાજેતરમાં બનેલી ઘટનાની સીબીઆઈ તપાસની માંગ સાથે સુપ્રીમમાં પીઆઈએલ દાખલ : ગાર્ગી કોલેજમાં બહારના લોકોએ હુમલા કરીને જાતીય શોષણ કર્યાનો આરોપ લગાવ્યો છે access_time 11:37 pm IST