Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

અમેરિકામાં પોલ ડાંસ કરતી વેળાએ 20ફૂટ ઊંચા પોલથી નીચે પડી આ ડાંસર

નવી દિલ્હી: અમેરિકામાં પોલ ડાંસ કરતી વેળાએ એક સ્ટ્રીપર 20 ફૂટ ઉંચા પોલથી નીચે પડી હોવાની ઘટના બની છે ઘટના ટેક્સાસની હોવાનું માલુમ પડી રહ્યું છે જ્યાં જિનીયા સ્કાઈ નામની ડાંસર એટલી બધી ઊંચાઈ પરથી નચે પડી હતી છતાં પણ તેમને ડાંસ સહીત પોતાની અદાઓ ચાલુ રાખી હતી.

                   ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જનિયાના ઝડબામાં ખુબજ ઇજા પહોંચી છે અને તેમના દાંત પણ તૂટી ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે સાથો સાથ તેમના ગોઠણમાં પણ ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે વીડિયોને અત્યારસુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે  અને જિનિયાના સાઝા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

(6:37 pm IST)