Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કેલિફોર્નિયામાં કોરોના વાયરસની બીજી ઘટના સામે આવતા ચકચાર

નવી દિલ્હી:અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતના સૈન ડીએગોમાં કોરોના વાયરસની બીજી ઘટના સામે આવી છે અમેરિકી રોગ નિયંત્રણ સેંટરના અધિકારી દ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીની સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે  વાયરસની અમેરિકામાં 14 ઘટના સામે આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                ચીનના વુહાન કોને છોડીને આવનાર 232 અમેરિકી નાગરિકોમાં સામેલ એક મહિલા કોરોનાનો ભોગ બની હોવાનું માલુમ પડી રહ્યું છે. કોરોના વાયરસની પ્રથમ ઘટના સૈન ડીએગોમાં બની હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:33 pm IST)