Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ડોગ શોના વિનરનો ઠસ્સો તો જુઓ

અમેરિકાના ન્યુ યોર્કની વેસ્ટમિન્સ્ટર કેનેલ કલબના ડોગ શોનું ઘણું આકર્ષણ હોય છે. ગયા મંગળવારે ૧૪૪મા એન્યુઅલ વેસ્ટમિન્સ્ટર કેનેલ કલબ ડોગ શોમાં ન્યુ યોર્ક સિટીમાંથી ૨૦૦ કરતાં વધારે જાતિઓના વૈવિધ્યસભર શ્વાનો સામેલ થયા હતા. આટલા પાળેલા ડોગીઝ વચ્ચે સ્પર્ધા શનિવારથી મંગળવારની રાત સુધી મેડિસન સ્કવેર ગાર્ડનમાં યોજાઈ હતી. સ્પર્ધાના વિજેતા ડોગી 'સિબા' વિનર સર્કલમાં બેસાડવામાં આવ્યો ત્યારે એનો ઠસ્સો સૌને આકર્ષતો હતો.

(4:03 pm IST)