Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

' જાદુ' થી રૂપીયાને ડોલર બનાવવાનો દાવો કરી રહ્યા હતા વિદેશીઃ ધરપકઇ થઇ

     રૂપિયાને જાદુ થી  અમેરિકી ડોલર બનાવવાનો દાવો કરનારા કેમરુનના એક નાગરિકને નોયડા (ઉતરપ્રદેશ) થી ધરપકડ કરવામાં આવી છે.

     આરોપીએ કહ્યું ભારતમાં પહેલા પણ છેતરપિંડીને લઇ તેની ધરપકડ થઇ હતી અને તેનો પાસપોર્ટ તીજ હજારી કોર્ટમાં જમા છે.

     એક શખ્સ દ્વારા રૂ.૧૦ લાખની છેતરપિંડીની ફરિયાદ પર તેની ધરપકડ થઇ છે ે પૈસા બદલવા માટે સફેદ પાવડરનો ઉપયોગ કરતો હતો.

(10:45 pm IST)