Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અફઘાનિસ્તાનમાં ચાર તાલિબાની આતંકવાદીને ઠાર: 15થી વધુની ધરપકડ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં સુરક્ષાબળોના અલગ અલગ અભિયાનોમાં ઓછામાં ઓછા કેહર તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા  છે તેમજ અન્ય 15ની ધરપકડ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં વર્ષોથી તાલિબાન અને સરકારી સુરક્ષા બળો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

      સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનના પકિતકા  પ્રાંતમાં સુરક્ષા બળોના અભિયાનોમાં આતંકવાદી સમૂહ તાલિબાનના  ચાર આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ 15 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

(6:18 pm IST)