Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

દુનિયાના સૌથી મોટા રેડિયો દૂરબીનના 'મસ્તિષ્ક'ની ડિઝાઇન તૈયાર

નવી દિલ્હી: કૈમ્બ્રિજ વૈજ્ઞાનિકોએ દુનિયાની સૌથી મોટી રેડિયો દૂરબીન સ્ક્વાયર કિલોમીટર  અરે ના મસ્તિષ્કની ડિજાઇન તૈયાર કરી લીધી છે અનુસંધાનકર્તાઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એસ.કે.એ. સંપૂર્ણ રીતે બનાવેલ તૈયાર થવા પર અંતરિક્ષ વિજ્ઞાની તેની મદદથી અપ્રત્યાશિત રૂપથી વિસ્તારથી આકાશની નજર રાખી શકશેઅને તેનું વધુ સર્વેક્ષણ કરશે।

(6:32 pm IST)
  • કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પક્ષના કેટલાક કાર્યકરોએ હનુમાનજીનું રૂપ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. access_time 11:14 am IST

  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST

  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST