Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ઈશ્વરને માનવીની નબળાઈ માનતા હતા આ વ્યક્તિ

નવી દિલ્હી: સફેદ જેવા વાળ,ઘાટી મૂછ અને લાંબી જીભ બહાર કાઢનાર  વ્યક્તિ આટલું વાંચીને સહુ કોઈને આલ્બર્ટ  આઇસ્ટિનની  તસ્વીર નજરની સામે આવી જાય 14 માર્ચના રોજ તેમનો જન્મદિવસ છે ઇન્સાઇક્લોપીડીયા બ્રિટેનીક મુજબ  મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટનો જન્મ 14 માર્ચ 1879ના રોજ જર્મનીના અલમમાં  થયો હતો તે એક ભૌતિકશાસ્ત્રી હતા તેમની ઘણીબધી  વાતો આજે દુનિયા આખીના લોકો માટે પ્રેરણાનું સ્ત્રોત છે અને તેની સૌથી મોટી વાત એ છે કે આઈન્સ્ટીને  ઈશ્વરને માનવીની સૌથી મોટી નબળાઈ જણાવી  છે.

(6:07 pm IST)
  • નરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લડવાનું ભીમ આર્મીના સૂત્રધાર ચંદ્રેશખર આઝાદનું એલાન access_time 4:12 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • બિટકોઈન કૌભાંડમાં વધુ બે આરોપીઓ અશોક કુંભાણી અને નિકુંજ સાવલીયાની ધરપકડ access_time 6:15 pm IST