Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

આતંકી હુમલાની ષડયંત્ર રચનાર ચારને બ્રિટેન પોલીસ પકડ્યા

નવી દિલ્હી: બ્રિટનને આતક વિરોધી પોલીસે અનેક જગ્યા પર દરોડા પાડીને દેશમાં આતંકી હુમલાનું ષડ્યંત્ર રચનાર ચાર લોકોની ધરપકડ કરીને વધુ તપાદ હાથધરી છે. 

પોલીસે જણવ્યું કે આતંકવાદ વિરોધ અધિકારીઓએ શેફિલ્ડના ત્રણ વ્યક્તિને ધરપકડ કરી જયારે ચોથા વ્યક્તિને ચેસ્ટરફિલ્ડથી પકડ્યો છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિઓની ઉંમર 22 થી 31ની અંદર છે. જ્યાંથી આ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યાં પોલીસ દ્વારા તપાસ ચાલુ રહી છે. 

(7:43 pm IST)