Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ઓએમજી આમ તે કેમ વાળ કપાવવા

નવી દિલ્હી: લોકોને વાળ કપાવતા આપણે ઘણી વાર જોયા હોઈ છે પરંતુ એના માટે જીવ જોખમમાં મુકતા આપણે ભાગ્યેજ કોકને જોયા હોઈ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કુહાડીથી વૅલ કાપવાની આ ઘટના છે રશિયન હેયર ડ્રેસર ડૈનીલ ઇસ્ટોમીન પાસે લોકો કાતરથી નહીં પરંતુ કુહાડીથી વાળ કપાવવા માટે જાય છે ડેનિલે એક એવો વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાની હર કટિંગનો એક અદભુત નમૂનો દેખાડી રહ્યો છે કાતરની જગ્યાએ તે કુહાડીથી વાળ કાપી રહ્યો છે.

(5:33 pm IST)