Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પાકિસ્તાનની કંપનીએ મહિલાઓને લઈને આપ્યો આ મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક સોફ્ટવેર કંપનીમાં કાર્યરત મહિલાને બુરખો પહેરવાને આદેશ કરવામાં આવ્યો છે કે તે વર્કપ્લેસ પર હિજાબ પહેરીને તે આવાનું હવે છોડી દે કંપનીએ જણાવ્યું હતું કે જો તે એવું નહીં કરે તે તેને નોકરી છોડી દેવાની નોબત આવશે કોઈપણ મુસ્લિમ બહુલ દેશમાં બુરખાને લઈને પરવાનગી મળવાની આ પ્રથમ ઘટના હોવાનું જણાઈ રહ્યું છે આ ઘટનાને લઈને હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ હંગામો મચી જવા પામ્યો છે.

(5:32 pm IST)