Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અમેરિકાની એરીજોનાની એક હોસ્પિટલની ICU વિભાગની ૧૬ નર્સ એક સાથે ગર્ભવતી

અમેરિકાઃ  અમેરિકાના એરીજોના શહેરની  એક હોસ્પિટલમાં  ICU  વિભાગમાં કામ કરતી ૧૬  પરિચારિકાઓ(નર્સ)  એક સાથે ગર્ભવતી હોવાનો મામલો  પ્રકાશમાં આવેલ છે. ૫રિચારીકોઓને પોતે એક સાથે ગર્ભવતી છે એની જાણકારી હોસ્પિટલની  પ્રેગનેટ મહીલાઓ એક ફેસબુક જૂથમાં જોડાઇ ત્યારે મળી આ બધી પરિચારીકાઓ સપ્ટેમ્બર  થી લઇને જાન્યુઆરી સુધીમાં બાળકોને જન્મ આપશે.

(12:12 am IST)