Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ઇંડોનેશિયામાં ભૂકંપના ઝટકાથી વધુ 5ના મોત

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં ભૂકંપના જટકાનો સિલસિલો યથાવત રહ્યો છે આજ રોજ લોબોકના આઇલેન્ડ પર 6.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે આજે આવેલ ભૂકંપમાં હજુ સુધી 5 લોકોના મોત નિપજ્યા છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે ભૂકંપના ઝટકામાં આ સૌથી વધારે ભયાનક હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:27 pm IST)