Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આખી દુનિયા સાયકલ પર ફરવા નીકળેલ દંપતીને આઇએસઆઇએસે મોતનેઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: સાયકલ પર આખી દુનિયાની મુસાફરી કરવા નીકળેલ આદર્શવાદી અમેરિકન દંપતીને ગયા મહિને આઈએસ આતંકવાદીઓએ મોતનેઘાટ ઉતારી દીધા છે જે ઓસ્ટીન 29 વર્ષીય અને લોરેન જીયોફેગને પોતાની યાત્રા શરૂ કરવાના આગલા વર્ષે વોશિંગટનમાં પોતાની નોકરી છોડી દીધી હતી અમેરિકી આવાસ વિભાગ દ્વારા શહેરી વિકાસ માટે કામ કરનાર ઓસ્ટીન અને જ્યોર્જટાઉન વિશ્વવિદ્યાલય પ્રવેશ કાર્યાલયમાં કામ કરનાર જીયોગેને વિચાર્યું કે તે પોતાના જીવનને બરબાદ કરી રહ્યા છે એટલા માટે તેમને સાયકલ પર આખી દુનિયાની યાત્રા કરવાનું શરૂ કરી દીધું હતું.

(6:26 pm IST)