Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગુજરાત તટ પર પાકિસ્તાનની નાવડી જપ્ત કરવામાં આવી

નવી દિલ્હી: ભારતીય તટરક્ષક બળે ગુજરાત તટ પર અરબ સાગરથી માછલી પકડનાર એક પાકિસ્તાની નવાડીને પકડી લીધી છે ચાલકદળના નવ સભ્યો નાવડીમાં બેઠા હતા એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તટરક્ષક જહાજે જોયું હતું કે ગઈ કાલ રાતે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખાથી ભારતની એક નાવડી આવતી જોઈ હતી જેમાં નવ માછીમારોને કહેવાતી રીતે ધરપકડ કરી લીધા છે.

(6:26 pm IST)