Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

અફઘાનિસ્તાને તાલિબાન સાથે સંઘર્ષ વિરામની ઘોષણા કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાને ઈદ અલ આધાના તહેવાર પર શાંતિપૂર્ણ રીતે મનાવવા માટે તાલિબાન સાથે આજરોજ સંઘર્ષ વિરામની ઘોષણા કરી છે.અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સ્વતંત્રતા દિવસ પર એક સમારોહમાં રવિવારના રોજ આ વાતની ઘોષણા કરી છે તેમને જણાવ્યું હતું કે સંઘર્ષ વિરામ સોમવારના રોજથી શરૂ થશે અને તે ત્યાં સુધી શરૂ રહેશે જ્યાં સુધી તાલિબાન તેનું પાલન અને સમ્માન નહીં કરે.

(6:25 pm IST)