Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

નીડરલેન્ડનું સૈન્ય હેલીકૉપટર કેરેબિયાઈ સાગરમાં ક્રેશ થતા બે ક્રૂ સભ્યોના મૃત્યુ

નવી દિલ્હી:નીદરલેન્ડનું એક સૈન્ય હેલીકૉપટર  દ્વીપની નજીક કેરેબિયાઈ સાગરમાં ક્રેશ થયું છે જેમાં સવાર ચાલક સહીત બે સભ્યોના  મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રક્ષા મંત્રાલયદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  દુર્ઘટના સમયે હેલીકૉપટર NH90  દ્વીપની નજીક  પહોંચ્યું હતું। આ દુર્ઘટના થવાના કારણની પણ તપાસ ચાલી રહી છે. આ હેલીકૉપટરમાં એક શખ્સ બચી ગયા છે તેમને સામાન્ય ઇજા થઇ  હોવાનું  માલુમ પડી રહ્યું છે.

(6:23 pm IST)