Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

પેરુમાં 5.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પેરુમાં સોમવારના રોજ ભૂકંપના મધ્યમ સ્તરના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.3ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર પેરુના સેન્ટિયાગો કાઓથી 88 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં હતું ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદરથી 36.52 કિલોમીટરની ઊંડાઈમાં અને 8.32 ડિગ્રી દક્ષિણી અક્ષાંશ અને 79.95 ડિગ્રી પશ્ચિમ દેશાંતરમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:21 pm IST)