Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ઈન્ડોનેશિયન ફેન્સે તેમના પ્રિય એક્ટર સુશાંત સિંહને મ્યુઝિકલ શ્રદ્ધાંજલિ આપી

મુંબઈ : બૉલીવુડ અભિનેતા સુશાંતસિંઘે 34 વર્ષની વયે તેના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ફાંસી ખાઈને તેણે દુનિયાને અલવિદા કહ્યું હતું. એક્ટરના આમ અચાનક જવાથી તેના ફેન્સ આઘાતમાં છે. ઇન્ડોનેશિયાના સ્ટારના ફેન્સે તેને અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ત્યાંના એક પાર્કમાં સુશાંત સિંહના સોન્ગ પ્લે કરવામાં આવ્યા હતા જેનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે  

(1:45 pm IST)